શ્રી ક્રિષ્ના આર્ટસ કૉલેજ, લાખણી

૧. આથી કૉલેજમાં બી.એ. સેમ-1  (પ્રથમ વર્ષ) માં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને જણાવવાનું કે, તા. 06/09/2021 સોમવારથી કૉલેજમાં ઓફલાઈન (પ્રત્યક્ષ) શિક્ષણ શરૂ કરવામાં આવનાર હોઈ તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ હાજર રહેવા વિનંતી. વધુમાં જણાવવાનું કે તમારી આજુબાજુ કોઈ ભાઈ-બહેન પ્રવેશથી વંચિત રહી ગયેલ હોય તો તેમને પણ સમયસર પ્રવેશ મેળવવા જાણ કરશો. દરેક વિદ્યાર્થીએ માસ્ક પહેરીને પ્રવેશ કરવો તેમજ સામાજિક અંતર જાળવવું.

૨. સોમવારે સવારે 8 વાગ્યાથી કોલેજનું સત્ર  (શૈક્ષણિક કાર્ય) ચાલુ થશે.

Leave a Reply

Your email address will not be published.