ખેલ મહાકુંભ-2022

અગત્યની સૂચના- વ્યક્તિગત રમતો નીચે પ્રમાણે છે.

Document- 1. ધોરણ-૧૨ ની માર્કશીટની નકલ 

                        2. આધારકાર્ડની નકલ

                        3. પાસપોર્ટ સાઇઝનો ફોટો-1

 • 100 મીટર(સીધી ગ્રામ્ય કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા)

 • લાંબી કૂદ(સીધી ગ્રામ્ય કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા)

 • લંગડી ફાળ કુદ(સીધી ગ્રામ્ય કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા)

 • ગોળા ફેંક(સીધી ગ્રામ્ય કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા)

 • 1500 મીટર(સીધી તાલુકા/ઝોન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા)

 • 200 મીટર(સીધી તાલુકા/ઝોન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા)

 • 3000 મીટર(સીધી તાલુકા/ઝોન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા)

 • 400 મીટર(સીધી તાલુકા/ઝોન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા)

 • 800 મીટર(સીધી તાલુકા/ઝોન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા)

 • ચક્ર ફેંક(સીધી તાલુકા/ઝોન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા)

 • ઊંચી કૂદ(સીધી તાલુકા/ઝોન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા)

 • બરછી ફેંક(સીધી તાલુકા/ઝોન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા)

 • 110 મી. વિઘ્ન દોડ(સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા)

 • 400 મી. વિઘ્ન દોડ(સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા)

 • 5000 મીટર(સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા)

 • હથોડા ફેંક(સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા)

 • વાંસ કુદ(સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા)

Leave a Reply

Your email address will not be published.