ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરતા વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના.

Due to admission process is going on in professional courses portal will be reopen after 1st December 2021

શૈક્ષણિક વર્ષ: ૨૦૨૧-૨૨ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર SC/ST/OBC જ્ઞાતિના વિદ્યાર્થીઓની જુદી જુદી પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિ યોજનાઓની ઓનલાઇન અરજીઓની ચકાસણી/ચુકવણીની કામગીરી કરવાની હોઈ વિદ્યાર્થીઓ તા:૧૬/૧૧/૨૦૨૧ થી ૩૦/૧૧/૨૦૨૧ સુધી ઓનલાઇન અરજી કરી શકશે નહિ. ત્યારબાદ બાકી રહેતા તમામ વિદ્યાર્થીઓ માટે પોર્ટલ ફરી તા:૦૧/૧૨/૨૦૨૧ થી તા:૩૧/૧૨/૨૦૨૧ સુધી ઓપન કરવામાં આવશે જેની તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

Leave a Reply

Your email address will not be published.