શ્રી ક્રિષ્ના આર્ટસ કૉલેજ, લાખણી

તા-૦૧/૧૧/૨૦૨૧ થી તા-૨૧/૧૧/૨૦૨૧ સુધી કૉલેજમાં દિવાળી વેકેશન રહેશે. આથી આ સમયગાળા દરમિયાન શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.

દિવાળી વેકેશન દરમિયાન તા-૦૩/૧૧/૨૦૨૧ થી તા-૦૮/૧૧/૨૦૨૧ સુધી કૉલેજ કાર્યાલય સંપૂર્ણ બંધ રહેશે.

Leave a Reply

Your email address will not be published.