• સપ્ત ધારા

(૧)    જ્ઞાન ધારા-

જ્ઞાન સત્ર,તજજ્ઞ વ્યાખ્યાન, નિબંધ લેખન સ્પર્ધા, બૂક રિવ્યુ, જનરલ નોલેજ ટેસ્ટ, ડિબેટ, ક્વિઝ સ્પર્ધા વગેરે..

(૨)    ગીત-સંગીત ધારા-

ગરબા મહોત્સવ અને લોક નૃત્ય, લોક વાદ્યોનો પરિચય અને તાલીમ, દેશભક્તિ ગીત-લોકગીત, હળવું કંઠ્ય સંગીત, શાસ્ત્રીય સંગીત, યુવક મહોત્સવ, લોક સંગીત વગેરે..

(૩)    સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા-

કાવ્ય પઠન, કવિ સંમેલન, વક્તૃત્વ સ્પર્ધાઓ, નિબંધ સ્પર્ધા, પ્રાર્થના સ્પર્ધા, વાર્તાલેખન, અનુવાદ લેખન, સંસ્કૃત શ્લોકગાન, કાવ્યગીત, પાદપૂર્તિ સ્પર્ધા, નેતૃત્વ..

(૪)    નાટ્ય ધારા-

નાટક, માઈમ, સ્ક્રીટ અને એકપાત્રીય અભિનય, ભવાઈ અંગે તાલીમ, રંગભૂમિ કલાકારોનો પરિચય, વિદ્યાર્થીઓ. દ્વારા વિવિધ અભિનય સ્પર્ધાઓ

(૫)    રંગકલા કૌશલ્ય ધારા-

શીઘ્ર ચિત્ર સ્પર્ધા, રેખા ચિત્ર, તેલ રંગ કે જળરંગ સાથે માટી કામ અને હેન્ડી ક્રાફ્ટ સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, પોસ્ટર મેકિંગ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, કેશ ગૂંફન સ્પર્ધા, વેસ્ટમાંથી બેસ્ટ, ચાર્ટ લેખન..

(૬)    સામુદાયિક સેવા ધારા-

રક્તદાન કેમ્પનું આયોજન, સર્વરોગ નિદાન કેમ્પ, સ્ત્રીભ્રૂણહત્યા અને જાગૃતિ કાર્યક્રમો, એચ.આઈ.વી. એઈડસ, NSS,NCC, વૃક્ષારોપણ, ગ્રામ સફાઈ, સામાજિક સર્વેક્ષણ, થેલેસેમિયા ટેસ્ટ, કેમ્પસ સફાઈ…

(૭)    વ્યાયામ ખેલકૂદ ધારા-

યોગ શિબિર, માર્ગદર્શન અને તાલીમ, રમત ગમત અંગેની વિવિધ સ્પર્ધાઓ, એથ્લેટિક્સ સ્પર્ધાઓનું આયોજન, વિવિધ રમતો અંગેની જ્ઞાન કસોટી, રમતવીરોને પ્રોત્સાહન, સ્પોર્ટ્સ દિવસની ઉજવણી વગેરે..

Activity installs vitality in life and arouses a keen interest towards life.

Gandhiji used to say “Change of work is nothing but rest.”

Activities shape individual talent. Co-curricular and Extra-curricular activities with regular and

formal education are

equally important for students and for institution too. The campus of the college remains busy

throughout the year with such activities.

Sapt Dhara is a initiative of State Government for overall development of the students..

The Principal appointed Coordinator and Teacher Incharge of each dhara plan the programmes to

be celebrated

throughout the year. The Dhara remains busy with planning lectures by resource persons,

seminars, workshops,

cultural programmes, competitions, camps, encouraging students for participation in Youth

Festival held by University, etc.