વર્ષ :- 2021/22 માં સેમ-2 માં નાપાસ થયેલ વિધાર્થીઓને પરીક્ષા ફોર્મ બાબતે સૂચના..

અગત્યની સૂચના:-


-> બી.એ. સેમેસ્ટર-2 માં નાપાસ થયેલ (ATKT) વિદ્યાર્થીઓનાં પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ-18/02/2023 છે.


-> પરીક્ષા ફી- 280રૂ/-


-> ડોક્યુમેન્ટ- સેમ-4 ની ફી ની પાવતી અને સેમ-2 ની માર્કશીટ (Online Printed Marksheet લાવવી.)

નાપાસ થયેલ વિધાર્થીઓની યાદી જોવા માટે અહી ક્લિક કરો 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *