SHREE KRISHNA D.H.S.I. COLLEGE, LAKHANI
ONLINE ADMISSION FOR ACADEMIC YEAR-2022-23
Click Here to User Login
Download Online Form Print– (ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ લેવા માટે.)Username માં તમારો આઠ અંકનો ID કોડ નાખી Login કરવું. |
Admission Open-2022-23
-
અગત્યની સૂચના- ધોરણ-૧૨ નું પરિણામ આવી ગયેલ છે તો વહેલી તકે D.H.S.I. માં પ્રવેશ મેળવી લેવો.
-
Form ભરતી વખતે છેલ્લે ફોટો અને સહી અપલોડ કરવાના હોય છે તેમાં બંનેનું માપ 10kb અથવા તો 15kb થી વધારે ના હોવું જોઈએ.
-
1. D.H.S.I. માં ઓનલાઈન ફોર્મ ભરનાર દરેક વિદ્યાર્થીએ “પ્રવેશ અંગેની માર્ગદર્શિકા” અવશ્ય વાંચ્યા પછી જ ફોર્મ ભરવું. તેમાં સ્ટેપ પ્રમાણે ફોર્મ ભરવાની વિગતો આપેલ છે.
-
2. ઓનલાઈન ફોર્મ ભરવા માટેની માર્ગદર્શિકા. Click Here…
-
3. Online Form ભરવા માટેની સૂચનાઓ.. Click Here…
-
4. Online Form ની સાથે જોડવાના ડોક્યુમેન્ટનું લીસ્ટ. Click Here…
-
5. Last Date of Online Form Submit.. 30/06/2022
ઓફલાઈન ફોર્મ ભરવા કૉલેજમાં રૂબરૂ આવવું.
-
વધુ માહિતી માટે કૉલેજના હેલ્પલાઈન નંબર પર કોલ કરવો અથવા ઈમેઈલ કરવો.
-
મો- 99043 96983, 84019 52533 (Clerk)
-
Email- [email protected] , [email protected]
-
ફોર્મ ભરતી વખતે કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો.
-
MO-94275 12191 (Principal)
ELIGIBILITY CRITERIA
You should have successfully completed a 12th standard in any discipline or its equivalent 10th standard + ITI (2 or more Years) + NCVT/ GCVT + GSHEB/ GOSE 12th English Exam or 10th + 3 Years Diploma (Polytechnic).
ABOUT COURSE
D.H.S.I. Programmer.
- Candidate must have passed the higher secondary certificate examination (10 + 2) or an equivalent course from a recognized institute in any stream with good marks. Admission is subject to the rules prescribed by Hem. North Gujarat University, Patan from time to time.
- Fee structure as per University Rules & Regulation.
Rules & Regulation :-
- Admission procedure starts soon after the declaration of the H.S.C. / Degree exam results. Application forms and prospectus can be obtained from the college on payment of the prescribed fee during office hours or can be downloaded from website. The duly filled form is to be sent or submitted to the principal within stipulated time. All the admissions are subject to the approval of the Hem. North Gujarat University.