top of page

B.A. Sem-3 University Exam Notice

આથી કોલેજમાં બી.એ.સેમ-3 માં અભ્યાસ કરતાં વિધાર્થીઓને જણાવવાનું કે બી.એ.સેમ-3 ની યુનિવર્સિટીની પરીક્ષા તારીખ : 26/10/2023 થી શરૂ થશે. જેનું વિગતવાર ટાઈમ ટેબલ,પરીક્ષા બેઠક નંબર તથા પરીક્ષા બેઠક વ્યવસ્થા કોલેજની વેબસાઇટ ઉપર Student Corner માં Examination મેનૂમાં મુકાઇ ગયેલ છે, જેની નોંધ લેવી.







Comments


bottom of page