આથી કોલેજમાં અભ્યાસ કરતાં તમામ વિધાર્થીઓને જણાવવાનું કે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલ છે.
છેલ્લી તારીખ : 05/11/2023
ખાસ નોંધ:- તમારું આધારકાર્ડ તમારી બેન્ક સાથે DBT થયેલ છે કે નહિ તે બેન્કમાં ચેક કરાઇ લેવું અથવા ઓનલાઈન આધારકાર્ડની વેબસાઇટ પરથી ચેક કરી લેવું જો ના હોય તો તાત્કાલિક બેન્ક માં જઈ DBT કરાઇ દેવું .
આધારકાર્ડ બેન્ક સાથે DBT છે કે નહિ તે ચેક કરવા માટેની વેબસાઇટ:-
OBC /EBC જાતિના વિધાર્થીઓ માટે ફોર્મ ભરવા અંગેની સૂચનાઓ ડાઉનલોડ કરવા માટે OBC NOTICE 2023-24.pdf બટન ઉપર ક્લિક કરો.
SC જાતિના વિધાર્થીઓ માટે ફોર્મ ભરવા અંગેની સૂચનાઓ ડાઉનલોડ કરવા માટે
SC NOTICE 2023-24.pdf ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરો.
ST જાતિના વિધાર્થીઓ માટે ફોર્મ ભરવા અંગેની સૂચનાઓ ડાઉનલોડ કરવા માટે
ST NOTICE 2023-24.pdfડાઉનલોડ બટન ઉપર ક્લિક કરો.
Comments