Scholarship Information
📍 Shree Krishna Education Campus, Lakhani
📞 +91 8401952533 / +91 9974796983   |   ✉ info@krishnaeducationcampus.com
GOVERNMENT SCHOLARSHIP

શિષ્યવૃત્તિ અંગેની માહિતી

વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ અંગેની સંપૂર્ણ માહિતી.

શાળામાં મળવાપાત્ર સ્કોલરશીપની માહિતી

અમારી શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ

RTE યોજના

ધોરણ 1 થી 8 RTE હેઠળ ધોરણ 1 થી 8 માં શાળાની તમામ ફી શિષ્યવૃત્તિ માટે વલતર તથા બાળકોને દર વર્ષે ₹3000/- શિષ્યવૃત્તિ મળવાપાત્ર.

જ્ઞાનસેતુ યોજના

ધોરણ 6 ₹20,000/-
ધોરણ 7 ₹20,000/-
ધોરણ 8 ₹20,000/-

જ્ઞાન સાધના યોજના

ધોરણ 9 ₹22,000/-
ધોરણ 10 ₹22,000/-
ધોરણ 11 ₹25,000/-
ધોરણ 12 ₹25,000/-

નમો લક્ષ્મી યોજના (ફક્ત બહેનો)

ધોરણ 9 અને 10 ₹20,000/-
ધોરણ 11 અને 12 ₹30,000/-
ઉપરોક્ત તમામ શિષ્યવૃત્તિ અમારી શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે.

કોલેજમાં મળવાપાત્ર સ્કોલરશીપની માહિતી

અમારી કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ

3+

Scholarship Schemes

₹12,000

Maximum Annual Benefit

100%

Students Benefited

100%

Fee Assistance (SC/ST)

NSP Scholarship

ધોરણ-12 પ્રથમ પ્રયત્ને પાસ કરેલ હોય, 80 કે તેથી વધુ PR તથા પિતાની વાર્ષિક આવક ₹4 લાખ કરતાં ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ માટે.

  • 80+ PR ફરજિયાત
  • આવક ₹4 લાખથી ઓછી
  • વાર્ષિક ₹12,000 સહાય
  • મેરિટ આધારે લાભ

MYSY Scholarship

ધોરણ-12 પ્રથમ પ્રયત્ને પાસ કરેલ હોય, 80 કે તેથી વધુ PR તથા પિતાની વાર્ષિક આવક ₹6 લાખ કરતાં ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ માટે.

  • 80+ PR ફરજિયાત
  • આવક ₹6 લાખથી ઓછી
  • વાર્ષિક ₹5,000 સહાય
  • દરેક પાત્ર વિદ્યાર્થીને લાભ

Digital Gujarat Scholarship

ધોરણ-12 પાસ કરેલ અને પ્રથમ વર્ષ B.A. માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે.

  • આવક ₹2.5 લાખથી ઓછી
  • OBC/EWS : ₹8,000 સહાય
  • SC/ST : 100% Fee Assistance
  • તમામ પાત્ર વિદ્યાર્થીઓને લાભ
Required Documents

Important Notice

તમામ શિષ્યવૃત્તિ યોજનાઓના ફોર્મ કોલેજ દ્વારા ભરાવી આપવામાં આવે છે. વિદ્યાર્થીઓએ તમામ જરૂરી ડોક્યુમેન્ટ સમયસર જમા કરાવવા. શિષ્યવૃત્તિ મંજૂરી સરકારના નિયમો, આવક મર્યાદા અને મેરિટ અનુસાર રહેશે.