B.A.Sem-1 Provisional list 2024-25
📍 Shree Krishna Education Campus, Lakhani
📞 +91 8401952533 / +91 9974796983   |   ✉ info@krishnaeducationcampus.com

B.A.Sem-1 Provisional list 2024-25

Writer: Suresh chaudhary | Sep 18, 2024 | 1 min read

શ્રી ક્રિષ્ના આર્ટસ કોલેજ,લાખણીમાં શૈક્ષણિક વર્ષ : 2024-25 માં પ્રથમ વર્ષ બી.એ.માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનું કામચલાઉ લિસ્ટ અત્રે મુકેલ છે જે જોઈ લેવું.
આપેલ લિસ્ટમાં વિદ્યાર્થીએ પોતાની તમામ વિગતો જેવી કે,
👉 વિદ્યાર્થીનું પૂરું નામ
👉Email-Id
👉 જન્મ તારીખ
👉સરનામું
👉પિનકોડ
👉કેટેગરી
👉ABC ID
👉મુખ્ય વિષય
આટલી માહિતી માં કોઈ ભૂલ જણાય તો તાત્કાલિક તારીખ : 21/09/2024 સુધી કાર્યાલયનો સંપર્ક કરવાનો રહેશે. ત્યારબાદ કોઈ સુધારો થસે નહીં જેની નોંધ લેવી.

લિસ્ટ મેળવવા માટે નીચે આપેલ PDF ફાઇલ ડાઉનલોડ કરો.

BA SEM-1 PROVISIONAL LIST 2024-25 .pdf
1 views    0 comment
0
×