Important Update: B.A. Sem-2 Internal Exam Notice for 2025!
📍 Shree Krishna Education Campus, Lakhani
📞 +91 8401952533 / +91 9974796983   |   ✉ info@krishnaeducationcampus.com

Important Update: B.A. Sem-2 Internal Exam Notice for 2025!

Writer: Suresh chaudhary | Apr 05, 2025 | 1 min read

આથી કોલેજમાં બી.એ.સેમ-2 માં અભ્યાસ કરતાં વિધાર્થીઓને જણાવવાનું કે કોલેજની આંતરિક પરીક્ષા (Internal Exam) તારીખ : 08/04/2025 થી શરૂ થશે. જેનું વિગતવાર ટાઈમ ટેબલ નીચે મુજબ છે.

ઇન્ટરનલ પરીક્ષા આપવી ફરજિયાત છે. પરીક્ષા નહીં આપનાર વિદ્યાર્થી નાપાસ થશે જેની નોંધ લેવી.

બી.એ.સેમ-2 ના ઇન્ટરનલ પરીક્ષાના રોલ નંબર કોલેજની વેબસાઇટમાં Roll Call List નામના મેનુમાં મુકેલ છે. જે નંબર થી પરીક્ષા આપવાની રહેશે.

3 views    0 comment
0
×