B.A. Sem-4 and Sem-6 Internal Exam Notice March-2025
📍 Shree Krishna Education Campus, Lakhani
📞 +91 8401952533 / +91 9974796983   |   ✉ info@krishnaeducationcampus.com

B.A. Sem-4 and Sem-6 Internal Exam Notice March-2025

Writer: Suresh chaudhary | Feb 21, 2024 | 1 min read

આથી કોલેજમાં બી.એ.સેમ-4 અને સેમ-6 માં અભ્યાસ કરતાં વિધાર્થીઓને જણાવવાનું કે કોલેજની આંતરિક પરીક્ષા (ઇન્ટરનલ પરીક્ષા) તારીખ : 17/03/2025 થી શરૂ થશે. જેનું વિગતવાર ટાઈમ ટેબલ નીચે મુજબ છે.

ઇન્ટરનલ પરીક્ષા આપવી ફરજિયાત છે. પરીક્ષા નહીં આપનાર વિદ્યાર્થી નાપાસ થશે જેની નોંધ લેવી.


બી.એ.સેમ-4 અને સેમ-6 ના ઇન્ટરનલ પરીક્ષાના રોલ નંબર કોલેજની વેબસાઇટમાં Roll Call List નામના મેનુમાં મુકેલ છે.

1 views    0 comment
0
×